૭/૯/૧૮ - સમાજ ની જનરલ મિટીંગ
|| જય શ્રી સત્યનારાયણ ||
તા.૭/૯/૨૦૧૮, શુક્રવારે રાત્રે ૯:૧૫ કલાકે સમાજ ની જનરલ મિટીંગ સમાજવાડી ખાતે રાખેલ છે, જેની અંદર અમુક અગત્ય ના મુદ્દા પર ચર્ચા કરવાની અને અગત્ય ના નિર્ણય લેવાના છે.
તો સર્વે સમાજ ના વડીલો,ભાઈઓ,માતાઓ,બહેનો સર્વે વધારે સંખ્યા મા હાજર રહે એવી નમ્ર વિનંતી.
૨૫/૮/૧૮ - ઉત્સવ મંડળ ની જનરલ મિટીંગ સારાંશ
|| જય શ્રી કૃષ્ણ ||
તા.૨૫-૮-૧૮ ના રાત્રે ઉત્સવ મંડળ ની જનરલ મિટીંગ સમાજવાડી ખાતે મળેલ જેમા નીચે મુજબ ના દાતાશ્રીઓ ના નામ આવેલ.
એક મિનીટ ની ગેમ ના દાતાઓ
31/8/2018, Friday.
વિનર્સ ના દાતા : પટેલ પેંડા ઘર (શૈલેષભાઈ પોકાર)
રનર્સ અપ ના દાતા : રામેશ્વર ઈલેકટ્રીક (હરિભાઈ ભગત)
1/9/2018, Saturday.
વિનર્સ ના દાતા : આર્ય ફ્રુટ & વેજી. (જગદિશભાઈ કેશરાણી)
રનર્સ અપ ના દાતા : જયશન સેનેટરી ભુજ (કુલદીપભાઈ કેશરાણી)
2/9/2018, Sunday.
વિનર્સ ના દાતા : પટેલ કાર ડેકોરા (પ્રદિપભાઈ પાંચાણી)
રનર્સ અપ ના દાતા : મોહનલાલ અબજી પાંચાણી (યોગેશભાઈ પાંચાણી)
3/9/2018, Monday.
વિનર્સ ના દાતા : કૃષ્ણ ભરોશે (મનોજ રૈયાણી ગ્રુપ)
રનર્સ અપ ના દાતા : સ્ટ્રોંગ ટાઈસ (લોકેશ ભગત)
રન & વિન ચાર દિવસ ના દાતા : આગમન શોપિંગ મોલ
ગોહિણી ની ગેમ ના દાતા : કસ્તુરબેન વિશ્રામભાઈ રાજાણી
મટકી ફોડ નો ચડાવો લીધેલ છે :
શ્રી હરિલાલ અરજણભાઈ ભગત (રામેશ્વર ઈલે. વાળા)
વાસુદેવ નો ચડાવો લીધેલ છે :
શ્રી નિલેષભાઈ મોહનભાઈ રૈયાણી (આગમન શોપિંગ મોલ વાળા)
૨૫/૮/૧૮ - ઉત્સવ મંડળ ની જનરલ મિટીંગ
એજન્ડા :
૧ – મટકી ફોડ નો ચડાવો
૨ – વાસુદેવ નો ચડાવો
૩ – પ્રમુખ સ્થાને થી રજુઆત